ગાંધીનગર: ભાજપ પ્રવક્તા ડૉ. અનિલ પટેલના કોંગ્રેસ પર પ્રહાર: સંવિધાનની હત્યાનો લગાવ્યો આરોપ
ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કોંગ્રેસ પર સંવિધાનની હત્યા અને કલમ ૩૫૬ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. તેમણે કોંગ્રેસને બંટી-બબલી ગણાવી દેશને લૂંટવાનો આરોપ લગાવ્યો અને અટલજીની સરકાર પાડવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.