ધંધુકા: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર મોતની સવારી.#amdavad #expresshighway #highway #હાઇવે
*ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર મોતની સવારી.* અમદાવાદ અને ભાવનગર મને જોડતા હાઇવે પર મુસાફરોના જીવ જોખમમાં મુકતી ગંભીર લાપરવાહી સામે આવી છે. તુફાનો ગાડીઓમાં જોખમી દ્રશ્યો દેખાયા. એક્સપ્રેસ વે પરથી પસાર થતી કુઝર તુફાન અને ઇકો જેવી પેસન્જરો ગાડીઓમાં નિર્ધારિત ક્ષમતા કરતા અતિશય વધુ મુસાફરો ભરવામાં આવ્યા છે. તંત્રને કડક કાર્યવાહી સામે સ્થાનિકોની માંગ ઉઠી છે.