Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

જૂનાગઢ: DySP હિતેશભાઈ ધાંધલીયાનો જન્મદિવસ ડુંગરપુર ગામે દિવ્યાંગ બાળકો સાથે ઉજવાયો

Junagadh, Junagadh | Dec 8, 2025
જૂનાગઢના DySP હિતેશભાઈ ધાંધલીયાએ માનવતા અને સેવા ભાવનો અનોખો દાખલો પૂરું કરતાં પોતાનો જન્મદિવસ ડુંગરપુર ગામે દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો હતો. જન્મદિવસના આ વિશેષ અવસરે DySP સાહેબશ્રીએ દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમને ભોજન પ્રસાદ આપીને આનંદની પળો વહેંચી હતી. દિવ્યાંગ બાળકોના ચહેરા પર ખુશી ફેલાવવાનો આ ઉપક્રમ સ્થાનિક સ્તરે પ્રશંસાનો વિષય બન્યો છે. DySP હિતેશભાઈ ધાંધલીયાની આ સેવા-સંવેદના ભરેલી કાર્યશૈલી સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે