ઉચ્છલ: અમદાવાદમાં યોજાયેલી ઇલેક્ટોરલ લિટરસી ક્લબ કોન્ફરન્સમાં મા દેવમોગરા કોલેજના વિદ્યાર્થીઓ
Uchchhal, Tapi | Sep 11, 2026 અમદાવાદના AUDA ઓડિટોરિયમમાં 11 સપ્ટેમ્બર 2026ના રોજ ઇલેક્ટોરલ લિટરસી ક્લબ અને ECINet એપ પર કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મા દેવમોગરા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.