આહવા: નવા વર્ષ નિમિત્તે ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે નાગરિકો સાથે કરી શુભેચ્છા મુલાકાત
Ahwa, The Dangs | Nov 10, 2026 નવા વર્ષના પાવન અવસરે ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પોતાના કાર્યાલય ખાતે સ્થાનિક નાગરિકો સાથે આત્મીય શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સાંસદને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.