આણંદ શહેર: આજે ચૈત્રી સુદ પૂનમના દિવસે આણંદના રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજીની જન્મજયંતી પગલે સવારથી જ આણંદના રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે આણંદના રોકડિયા હનુમાનજી મંદિર ખાતે મહોત્સવમાં સવારે 4:30 કલાકે મંગળા આરતી 6:30 થી 7:15 સુધી અભિષેક અને સાત 45 કલાકે શણગાર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું