કડી: કડીના ચાંદરડામાં સેવા સંકલ્પ અભિયાન: વિદ્યાર્થીઓની સ્પર્ધા અને વૃક્ષારોપણ
Kadi, Mahesana | Oct 1, 2026 કડી તાલુકાના ચાંદરડા ગામની પ્રાથમિક શાળામાં સેવા સંકલ્પ અભિયાન યોજાયું. ‘મારા સપનાનું ભારત’ વિષય પર સ્પર્ધા, ગ્રામ સફાઈ અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં સાંસદ હરીભાઈ પટેલ અને ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ હાજરી આપી હતી.