હાંસોટ: સુણેવખુદ ગામે અસરગ્રસ્ત ખેડૂતોનું સંમેલન, સરકારના પરિપત્રનો કર્યો વિરોધ
Hansot, Bharuch | Sep 29, 2026 હાંસોટના સુણેવખુદ ગામે વીજ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોનું સંમેલન યોજાયું. સરકારના MRC-માર્કેટ રેટ કમિટીના પરિપત્ર વિશે ખેડૂતોને સમજણ આપી વિરોધ કરવામાં આવ્યો.