તળાજા: તળાજા શેત્રુંજી જમણા કાંઠાની પેટા નહેર મુદ્દે AAPની કચેરી મુલાકાત
ભાવનગર જિલ્લામાં શેત્રુંજી જમણા કાંઠાની પેટા નહેરના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા આજે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી બાલઘીયા સાહેબ અને આસિસ્ટન્ટ એન્જિનિયર શ્રી સુતરીયા સાહેબ ફિલ્ડમાં હોવાના કારણે AAPના કાર્યકરોએ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી બાલઘીયા સાહેબ સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. AAP પરિવાર દ્વારા ખેડૂતો અને નહેરને લગતા પ્રશ્નો અંગે જવાબ આપવા તેમજ સમસ્યાઓનુ