Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

ગાંધીનગર: નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ અંગે ભારત સરકારના DARPG સચિવ વી. શ્રીનિવાસને પ્રેસ કોન્ફરન્સ યોજી

નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ ' અંગે ભારત સરકારના DARPG સચિવ વી.શ્રીનિવાસન પ્રેસ કોન્ફરન્સ વર્ષ ૨૦૨૫ માં પહેલા નેશનલ કોન્ફરન્સ થઈ રહી છે ૨૦૧૪ થી થઈ રહેલી આ ૨૮ મી કોન્ફરન્સ છે.ગુજરાત સરકાર પબ્લિક એડમિનિસ્ટ્રેશન માં સારૂ કામ કરી રહી છે અને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે ના તમામ રાજ્યોમાં થી થી ૧૦૦ થી વધુ અધિકારી ભાગ લઈ રહ્યા છે.આગામી બે દિવસ વિચાર વિમર્શ થશે.વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સ્વાગત કાર્યક્રમ બાબતે ચર્ચા થશે.

MORE NEWS