ધાનેરાના દેઢા ગામમાં ઢોલ વગાડી ખેડૂતોનો પાક સર્વેનો વિરોધ કર્યો, મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા હતાં અને સરકાર ને સદબુદ્ધિ આવે તેવા આશય થી આ ખેડૂતોએ વિરોધ કરયો સાથે જ સર્વેનો પણ વિરોધ કર્યો.
ધાનેરા: ધાનેરાના દેઢા ગામમાં ઢોલ વગાડી ખેડૂતોનો પાક સર્વેનો વિરોધ. - India News