Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
गिरफ्तार
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Jdu
Crimenews
Sitapur
Bareilly
Breaking
किया
usr81698832
સુરેન્દ્રનગર | નવરાત્રીના ગરબા સ્થળો પર ફૂડ સેફ્ટી વિભાગની તપાસ સુરેન્દ્રનગરમાં 6 નવરાત્રી આયોજકોનાં સ્થળોએ તપાસ હાથ ધરાઈ, 18 ખાણીપીણીના સ્ટોલની ચકાસણી કરી ખાદ્ય ચીજવસ્તુઓના 6 નમૂના લેવામાં આવ્યા. સ્ટોલ ધારકોને સ્વચ્છતા, હાઇજિન અને ફૂડ સેફ્ટી નિયમોનું પાલન કરવા સૂચનાઓ અપાઈ. #Surendranagar #Navratri2026 #FoodSafety #FoodSafetyDepartment #GujaratNews
Wadhwan, Surendranagar
| Oct 13, 2026
#surendranagar
#navratri2026
#foodsafety
#foodsafetydepartment
#gujaratnews
MORE NEWS
#zalawadnipukar #Surendranagar #navratri2026
Wadhwan, Surendranagar | Oct 13, 2026
#navratrispecial❤️ #zalawadnipukar
Wadhwan, Surendranagar | Oct 13, 2026
થાનગઢના તરણેતર ગામ નજીકથી 26 ટન ગેરકાયદે કોલસો ભરેલું ડમ્પર ઝડપાયું 🚛 ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી, ખાણ-ખનીજ વિભાગને જાણ કરાઈ. #Surendranagar #Thangadh #Tarnetar #BreakingNews #CoalSeizure GujaratPolice
Wadhwan, Surendranagar | Oct 13, 2026
સુરેન્દ્રનગરમાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોનું વિરોધ પ્રદર્શન લઘુત્તમ વેતન સહિતની માંગણીઓ માટે 30 તારીખ સુધીનું અલ્ટીમેટમ, માંગણીઓ નહીં સંતોષાય તો કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતમાં તાળાબંધીની ચીમકી. l l #Surendranagar #AshaWorkers #Protest #BreakingNews #GujaratNews
Wadhwan, Surendranagar | Oct 12, 2026
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ પીઆઈના માર્ગદર્શન હેઠળ SHE TEAM તૈયાર શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં રાખશે નજર #surendranagar #wadhawan #polis #policeaction #chotila
Wadhwan, Surendranagar | Oct 12, 2026
સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા દીકરીઓના યોન શોષણ મામલે કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ કરતા પોલીસે કરી અટકાયત l l #surendrnagar #wadhawan #bjp #breakingnews #limbdi
Wadhwan, Surendranagar | Oct 12, 2026
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલીઓ જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી હિતમાં બદલીઓના આદેશો જાહેર..6 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 23 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની બદલી #surendranagar #chotila #than #limbdi #policeofficer
Wadhwan, Surendranagar | Oct 12, 2026
સુરેન્દ્રનગર : પોલીસ પરિવારની પ્રથમ નવરાત્રીમાં SP પ્રેમસુખ ડેલું સહિત DYSP, PI અને PSI અધિકારીઓ પોલીસ પરિવાર સાથે ગરબે ઘૂમ્યા. #Surendranagar #Navratri2026 #PremSukhDelu #PoliceFamily #Garba
Wadhwan, Surendranagar | Oct 12, 2026