સુરત.પાંડેસરા વિસ્તારવી ઘટના
સુરતમાં ભારે પવન સાથે આવેલા વરસાદની અસર
શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાઈ
પાંડેસરાના આવિર્ભાવ સોસાયટીમાં વૃક્ષ ધરાશાઈ
વૃક્ષ તૂટી પડતા ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ
તોતિંગ વૃક્ષ તૂટી પડતા રિક્ષાને ભારે નુકશાન
મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો
જેના કારણે વૃક્ષ તૂટી પડવાની અનેક ઘટના સામે આવી
ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
#surat
#police
#suratnews #explorepage✨