અમદાવાદના રસ્તા પર નશાની હાલતમાં આવી રીતે ફરવું માત્ર પોતાની જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકોની સુરક્ષા માટે પણ જોખમી બની શકે છે.
જો આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ અચાનક વાહનની સામે આવી જાય અને અકસ્માત સર્જાય, તો મુશ્કેલી બંને પક્ષ માટે ઊભી થઈ શકે. સવાલ એ છે કે આવી બેદરકારીને કારણે અકસ્માત થાય તો જવાબદારી આખરે કોની?
રસ્તા પર સુરક્ષા માત્ર વાહન ચલાવનારની જ નહીં, દરેક વ્યક્તિની જવાબદારી છે.
(Amdavad, Amdavad Roads, Road Safety, Public Safety, Intoxicated Pedestrian, Drunk Pedestrian, Road Accident Risk, Traffic Safety, Pedestrian Safety, Dangerous Behaviour, Amdavad Traffic, Responsible Road Use, Accident Prevention, Public Awareness, Gujarat₹
#Amdavad #RoadSafety #AmdavadTraffic #PublicSafety #AmdavadNews