ગારિયાધાર: ગારિયાધારમાં ધોળા દિવસે બાઈક ચોરી: તસ્કરો કેમેરામાં કેદ, પોલીસ તપાસ શરૂ
ગારિયાધારમાં ધોળા દિવસે બાઈક ચોરી: તસ્કરો કેમેરામાં કેદ, પોલીસ તપાસ શરૂ ગારિયાધાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં ધોળા દિવસે અજાણ્યા તસ્કરો બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ જતાં ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, બાઈક માલિકે પોતાની બાઈક પાર્ક કર્યા બાદ થોડા સમય માટે અન્ય કામે ગયા હતા. દરમિયાન તસ્કરો તકનો લાભ લઈ બાઈકની ચોરી કરીને