Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow

પોશીના: તાલુકામાં 1,468 હેક્ટરમાં રવી પાકનું વાવેતર કરવામાં આવ્યું

Poshina, Sabar Kantha | Nov 30, 2025
શનિવારે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં ઠંડીની જમાવટથી રવી વાવેતર વિસ્તાર સતત વધી રહ્યો છે. ઘઉં,બટાકા, મકાઈ,રાઈ સહિતના પાકોનું વાવેતર થતા પોશીના શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 1468 હેક્ટર જમીનમાં રવી પાક નું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે વાવેતર માટે અનુકૂળ માહોલના કારણે તમામ વિસ્તારોમાં ખેડૂતો હાલ વાવણીમાં મશગુલ હોવાથી હજુ વાવેતર વિસ્તારમાં વધારો થવાની સંભાવના છે.