Public App Logo
Profile Picture

દિવ્ય ભાસ્કર ડિજિટલ ધ્રુવ માળી

@dhruvmali29
123954Followers
1700Following
વડાલી: વડાલી-ખેડબ્રહ્મા હાઇવે પર અકસ્માત: રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને કારે અડફેટે લીધા
હિંમતનગર: હાઈવે રોડ પર દોલગઢ નજીક 12 પદયાત્રીઓને ટક્કર મારનાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ,એસ પી ની પ્રતિક્રિયા
ખેડબ્રહ્મા: શહેરના મોટા ઠાકોરવાસથી નીકળી રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા, ભક્તોમાં ભારે ઉત્સાહ
પોશીના: તાલુકામાં ગણેશોત્સવની ધામધૂમભેર ઉજવણી, સરદાર ચોકમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન
વિજયનગર: ભાટિયા સમાજ દ્વારા 40મા વર્ષે અંબાજી પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું
વડાલી: વરસાદ વચ્ચે વડાલીથી અંબાજી તરફ પદયાત્રી સંઘોનું પ્રયાણ: ભાદરવી પૂનમ મેળા માટે માઈભક્તોનો ઉત્સાહ અડગ
હિંમતનગર: ઈડરમાં નંદી સાથે પાલિકા પહોંચ્યા જીવદયા પ્રેમીઓ, એસિડ એટેક સામે નોંધાવ્યો વિરોધ
હિંમતનગર: હાઈવે પર થયેલ અકસ્માતમાં 12 પદયાત્રીઓને હવામાં ફંગોળનાર ભરત પટેલ જેલના સળિયા પાછળ
હિંમતનગર: ઈડર-હિંમતનગર સ્ટેટ હાઈવે રોડ પર અકસ્માત બાદ પદયાત્રીઓએ પ્રતિક્રિયા આપી
હિંમતનગર: હિંમતનગર-ઈડર હાઈવે પર બેદરકારીભર્યું ડ્રાઈવિંગ, પદયાત્રીઓના ટોળામાં ઘૂસી સ્કોર્પિયો, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા એસ.પી
વિજયનગર: વિજયનગરથી અંબાજી સંઘનું પ્રસ્થાન, જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો માહોલ
પોશીના: ‘બોલ મારી અંબે’ના નાદ સાથે અંબાજી તરફ ભક્તોનું પ્રયાણ, માર્ગો પર પદયાત્રીઓનો ઘસારો
વિજયનગર: પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર પુનરાગમન: બપોર બાદ અચાનક પલટાયેલા વાતાવરણમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો
હિંમતનગર: ઈડરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક તસ્કરોનો હાથફેરો, બે મકાન બન્યા નિશાન
હિંમતનગર: સાબરકાંઠામાં ગ્રામ સેવકોનો વિરોધ ઉગ્ર, આજથી અચોક્કસ મુદતની કામગીરી બંધ
હિંમતનગર: ભાદરવી પૂનમ પહેલાં DG મલેકની સાબરકાંઠા મુલાકાત, પોલીસ અધિકારીઓ સાથે કરી ચર્ચા
વડાલી: ગાયત્રીનગરમાં ગણપતિ દાદાને ભાવભીની વિદાય: સાત દિવસની આરાધના બાદ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું ઘરમાં જ વિસર્જન, વાજતેગાજતે અપાઈ
હિંમતનગર: ઈડર-વડાલી હાઈવે પર ટ્રક-બાઈક અકસ્માત: રોયલ પાર્ક નજીક એકનું ઘટનાસ્થળે મોત, અન્ય એક ગંભીર ઘાયલ
ખેડબ્રહ્મા: ગણપતિ વિસર્જનનો આનંદ માતમમાં ફેરવાયો, હરણાવ નદીમાં ડૂબી જવાથી 18 વર્ષીય યુવકનું મોત
વડાલી: કપાસની આડમાં ગાંજાનું વાવેતર: વડાલીમાં 67 છોડ સાથે રૂ.8.25 લાખનો મુદ્દામાલ ઝડપાયો
પોશીના: ‘સેવા મારું યોગદાન’ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃપ્રવેશ
વિજયનગર: સંયુક્ત જમીન ખેડવા બાબતે બોલાચાલી બાદ હુમલો, પરોસડામાં 4 સામે ગુનો નોંધાયો
હિંમતનગર: તાલુકાના પીપોદર ગામે રિક્ષા પર લીમડાનું ઝાડ પડતાં એકનું મોત
હિંમતનગર: સાબરકાંઠાના આદપોદરામાં વીર ઝાલા બાવાજીનો ભવ્ય મહામેળો, દોઢ લાખ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું
હિંમતનગર: અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષા માટે RTOની ખાસ કામગીરી, રિફ્લેક્ટર પટ્ટી-જેકેટનું વિતરણ,અધિકારી ની પ્રતિક્રિયા