માંડવી: મસ્કા ગામે LPG ગેસ નું વિસ્તરણ અંગે કીર્તિ ગોરે વિગતો આપી
Mandvi, Kutch | Mar 24, 2026 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક વિસ્તાર માં સમય અંતરે ગેસ ની બોટલો નું નિયમિત રૂપે વિતરણ થઈ રહ્યું છે મસ્કા ગામ માં પણ નિયમિત પણે ગેસ ની બોટલો મળે છે જેથી ખોટી અફવાઓ થી દૂર રહે જો સરકારશ્રી દ્વારા ગેસ ડીઝલ પેટ્રોલ નો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ જાહેર કરાયું છે તો ખોટી અફવાઓ થી દૂર રહી ધીરજ રાખવા કીર્તિ ગોરે નમ્ર વિનંતી છે.