મણિનગર: સેટેલાઈટમાં સોનું ખરિદિ આચરી છેતરપિંડી પોલીસે તપાસ હાથ ધરી
આજે ગુરુવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ સેટેલાઈટમાં સોનુ ખરીદી રૂપિયા ના ચૂકવાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેમાં પાર્થ દલવાડી અને રાકેશ સોની નામના યુવક વિરુદ્ધ ફરિયાદ.96 લાખ નું સોનુ ખરીદી આચરી છેતરપિંડી.750 ગ્રામ સોનુ મેળવી થયા ફરાર થયા.આંગડીયા પેઢી મા સોનુ મલસે તેમ કહી ફરાર થયા.સેટેલાઈટ પોલીસ એ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.