અમરેલી શહેર: અમરેલી: ગજેરા કેમ્પસ-વિદ્યાસભામાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો દશેરાનો તહેવાર
Amreli City, Amreli | Oct 21, 2026
અમરેલીના લાઠી રોડ સ્થિત ગજેરા કેમ્પસ-વિદ્યાસભામાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી. શૂટિંગ રેન્જ ખાતે શસ્ત્રપૂજન અને આરતી યોજાઈ, જેમાં પ્રમુખ વસંતભાઈ ગજેરાએ સૌને શુભેચ્છા પાઠવી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનો સંદેશ આપ્યો.