તંત્રની ઘોર બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ..
સુરત શહેર મનપા તંત્રની ઘોર બેદરકારી આવી સામે..
ઉધના દરવાજા થી સ્ટેશન જતા બ્રિજની બધી સ્ટ્રીટ લાઇટો દિવસમાં પણ ચાલુ..
મનપાના લાઈટ ખાતાની ઘોરબેદર કારી ના કારણે દિવસમાં પણ બ્રિજ ની લાઇટો ચાલુ રહેતા રાહદારી મૂંઝવણ માં મુકાયા..
તંત્રની ઘોર બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ..
સુરત શહેર મનપા તંત્રની ઘોર બેદરકારી આવી સામે..
ઉધના દરવાજા થી સ્ટેશન જતા બ્રિજની બધી સ્ટ્રીટ લાઇટો દિવસમાં પણ ચાલુ..
મનપાના લાઈટ ખાતાની ઘોરબેદર કારી ના કારણે દિવસમાં પણ બ્રિજ ની લાઇટો ચાલુ રહેતા રાહદારી મૂંઝવણ માં મુકાયા.. - Udhna News