દક્ષિણ ગુજરાત કોળી પટેલ સમાજ દ્વારા નવસારી થી લઈને ઉમરગામ સુધી વિસ્તારમાં ધાબળા અને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું
વલસાડ ની જનતા ટીમ થકી માહિતી મળતા કોળી પટેલ સમાજના ઉપપ્રમુખ દ્વારા વલસાડમાં કૈલાસ રોડ પર ગોળીબારમાં ધાબડા અને રાશન કીટનુ વિતરણ કરવામાં આવ્યું
આવી સેવા તમે કાયમ કરતા રહો પ્રભુ ના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે
.
.
.
#kolipatelsamaj #valsad_ni_janta #valsad #KailashRoad