🚛 જામનગર-ધ્રોલ રોડ પર ખનીજ વિભાગે આકસ્મિક તપાસ દરમિયાન ગેરકાયદે ખનીજ પરિવહન કરતાં 6 વાહનો જપ્ત કર્યા. જેમાં એક વાહનમાં બ્લેકટ્રેપનું રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થાનું પરિવહન અને પાંચ વાહનોમાં ગેરકાયદે રેતીનું પરિવહન ઝડપાયું. વાહનો અને ખનીજ સહિત અંદાજે ₹2.10 કરોડનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી માટે પંચ 'બી' પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા.
[ jamnagar, jamnagar news, jamnagar dhrol road, mining department, illegal mining, illegal sand, blacktrap, mineral mafia, gujarat police, seizure, jamnagar police, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #illegalmining #mineralmafia #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jul 12, 2026