જેતપુર પાવી: પાવી જેતપુર: શાહ પરિવાર સાથે સાંસદો અને ભાજપ આગેવાનોની સૌજન્ય મુલાકાત
છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ પાવી જેતપુર ખાતે ઉમેશભાઈ શાહ અને દીપેશભાઈ શાહના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી.