Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

થાનગઢ: પાક નુકસાનીની સહાયની માંગ સાથે ૩૦૦થી વધુ ખેત મજૂરો રેલી

પાક નુકસાનીની સહાયની માંગ સાથે ૩૦૦થી વધુ ખેત મજૂરો રેલીમાં જોડાયા હતા. માવઠાના કારણે પાક બરબાદ થતા રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ભાગવી ખેતી કરતા મજૂરો સહાયથી વંચિત રહ્યા હોવાનું મજૂરોનું કહેવું છે. મજૂરોએ સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી મજૂરો માટે અલગ સહાય પેકેજની માંગ કરી હતી.
થાનગઢ: પાક નુકસાનીની સહાયની માંગ સાથે ૩૦૦થી વધુ ખેત મજૂરો રેલી - Thangadh News