બાલાસિનોર: મહીસાગરના જોરાપુરા ગામે ખેડૂતો માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામે ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો માટે આયોજિત ખેડૂત ગોષ્ઠી અને તેમાં આપવામાં આવેલા માર્ગદર્શનની વિગતો.