ઘાટલોડિયા: ગુરુકુળ રોડ પર મામા-ભાણ્યાના જૂથ વચ્ચે બબાલ,પોલીસે તપાસ હાથ ધરી
આજે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.જેમાં મોડી રાતે ગુરુકુળ રોડ પર ગાડીની ચાવી બાબતે મામા-ભાણેજના જૂથ વચ્ચે મારામારી સર્જાઇ હતી.દૂરના ભાણિયા સહિતના 3 શખ્સોએ જીગર પુરોહિત અને તેના મિત્ર સાથે મારામારી કરી હતી.જેમાં વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.