સુત્રાપાડા વિસ્તારમાં SOGની મોટી કાર્યવાહી
લોઢવા ગામેથી 16.767 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
રૂ. 8.42 લાખનો ગાંજો અને મોબાઇલ ફોન કબજે
હનુમાન મઢી નજીક ફળિયામાંથી ગાંજાનો જથ્થો મળ્યો
ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાની પોલીસને શંકા
SOG અને સુત્રાપાડા પોલીસની સંયુક્ત કાર્યવાહી સફળ
ગીર સોમનાથમાં નશીલા પદાર્થો સામે પોલીસની કડક ઝુંબેશ
NDPS એક્ટની કલમ 8(C), 20(2)(B) હેઠળ ગુનો નોંધાયો
જિલ્લામાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ વધુ એક સફળતા
#sutrapada #liveupdate #girsomnath #lodhva