Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

આણંદ: આણંદના ચિત્રોડીયા પાસે ગત ગુરુવારે રાત્રિના સમયે થયેલ અકસ્માતમાં કાર ચાલક હજુ પણ લાપતા કાર એન આર આઈ મહિલાની માલિકીની

Anand, Anand | Mar 28, 2026
આણંદ પાસેના જિટોડિયા રોડ પર ગત ગુરૂવારે રાત્રિના સમયે બાઈક પર જઈ રહેલા બે યુવકોને મોતને ઘાટ ઉતારનારા તેમજ એક રાહદારીને અડફેટે લેનારા કાર ચાલકને ઘટનાના 48 કલાક પછી પણ પોલીસ શોધી શકી નથી. બે શ્રમજીવીના જીવને સસ્તો બનાવનારા એ અજાણ્યો કાર ચાલક હજુ પણ પોલીસ ચોપડે અજાણ્યો છે ત્યારે સમગ્ર ઘટનામાં કારની માલિકી એનઆરઆઈ મહિલાની હોવાનું ખૂલ્યું છે. જે મૂળ મોગરીની છે અને હાલ અમેરિકામાં રહે છે.