અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી
પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો સાથે એક આરોપી ઝડપાયો.
કુલ 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત
અંદાજિત કિંમત: ₹17,39,500/-
સુરત શહેર SOG દ્વારા સફળ કાર્યવાહી, વધુ તપાસ શરૂ.
#Surat #SOG #Adajan #BreakingNews #HybridGanja PoliceAction SuratPolice
Udhna, Surat | Jun 19, 2026