પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતો ચોંકાવનારો કિસ્સો તાલાલા ગીર પોલીસ સ્ટેશનમાં POCSO સહિતની ગંભીર કલમો હેઠળ FIR નોંધાઈ પોતાની જ બે પુત્રીઓ સહિત ચાર સગીરાઓ સાથે શારી*રિક અડ*પ*લાંના ગંભીર આક્ષેપ પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, ગંભીર આરોપો લગાવ્યા પોલીસે કથિત આરોપી પિતાની કરી અટકાયત, તપાસનો ધમધમાટ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર ગીર પંથકમાં ભારે ચકચાર
#girsomnath #talala #gujaratpolice #liveupdate