Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: મામલતદાર કચેરી ખાતે નિયત સમયમાં પિંગળી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારે જાતિનો દાખલો રજૂ કરી દેતાં કોંગ્રેસમાં આક્રોશ

Kalol, Panch Mahals | Apr 13, 2026
આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેમની જાતિનો દાખલો રજૂ કરવા સમય આપ્યો હતો જે નિયત સમયમાં ઉમેદવારે જાતિનો દાખલો રજૂ કરી દેતાં સમગ્ર વાંધા વિવાદનો અંત આવ્યો હતો. આમ છેલ્લી ઘડીએ જાતિનો દાખલો રજૂ કરી દેતાં કોંગ્રેસના ખેમામાં આક્રોશ અને ભાજપ ખેમામાં હોદ્દેદારો રાજીના રેડ થઈ ગયા હતા.
કાલોલ: મામલતદાર કચેરી ખાતે નિયત સમયમાં પિંગળી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારે જાતિનો દાખલો રજૂ કરી દેતાં કોંગ્રેસમાં આક્રોશ - Kalol News