Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

આણંદ શહેર: ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ભારતના ચુંટણી પંચની ગાઇડલાઇન્સ મુજબ વાહનોના ઉપયોગ સંબંધી આચારસંહિતા લાગુ

Anand City, Anand | Mar 30, 2026
જે ધ્યાને લેતાં ત્રણથી વધુ વાહનો કાફલારૂપે જવા પર પ્રતિબંધ ફરમાવવા તેમજ મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ નકકી થયેલ આચાર સંહિતાનો અમલ ચૂસ્ત પણે થાય તે ઉદ્દેશથી કોઇપણ રાજકીય પક્ષ કે ચૂંટણીના ઉમેદવારો, સીધી કે આડકતરી રીતે સંકળાયેલ અન્ય કોઇપણ વ્યકિત ઉપર ત્રણથી વધુ વાહનોના બનેલ કાફલામાં કાર/વાહનમાં જવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.