ધંધુકા: *લીંબડી ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ સાથે બે શખસો ઝડપાયા.#ધંધુકાથીદારૂ #દજાન્ધુકા #dhandhuka #ધંધુકા #અમદાવાદ
*લીંબડી ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ સાથે બે શખસો ઝડપાયા.* ચોક્કસ મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરતા ધંધુકા પોલીસે સપાટો બોલાવ્યો. અમદાવાદ જીલ્લાના ધંધુકા શહેરના લીંબડી ત્રણ પાસેથી ચોક્કસ મળેલ બાતમજના આધારે વોચ રાખતા દારૂ ભરેલી એક ક્રેટા કાર ઝડપાઈ. જેમાં રૂ 15 લાખથી વધુનો મુદામાલ ઝપ્ત કરવામાં આવ્યો. 51 પેટી વિદેશી દારૂ મળી આવ્યો અને સાથે ક્રેટા કાર પણ. ઝડપાઈ.