ઘોઘા: ઘોઘા અવાણીયા પાસે ઇકો કાર ચડાવી હત્યાં કેસમાં વધુ એક આરોપી ઝડપાયો
ઘોઘા અવાણીયા મામાદેવ પાસે જૂની અદાવતની દાઝ રાખી ઇકો કાર એક્ટિવા ઉપર ચડાવી હત્યાં કરવામાં આવી હતી જે સંદર્ભે વધુ એક આરોપીનું નામ ખુલતા ઘોઘા પોલીસે આરોપી ને ઝડપી લીધો આજરોજ તા.3/6/26 ને બુધવારે બપોરે 12.30 કલાકે ઘોઘા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ઘોઘા અવાણીયા મામાદેવ પાસે ઇકો કાર એક્ટિવા ઉપર ચડાવી હત્યાં કરનાર હસમુખભાઈ ઉર્ફે શિશો મંગાભાઈ કંટારીયાને ઘોઘા પોલીસે ગણતરીની કલાકોમાંજ ઝડપી લીધો હતો ત્યારે ઘોઘા પોલીસ ને વધુ તપાસ દરમ્યાન વધુ એક આરોપી