ગારિયાધાર: ગારિયાધાર તાલુકા વિકાસ અધિકારી (TDO) વિરાસજીના વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો
ગારિયાધાર તાલુકા વિકાસ અધિકારી (TDO) વિરાસજીના વિદાય સમારંભનો કાર્યક્રમ તાજેતરમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિરાસજીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો અને તેમની કાર્યશૈલીની પ્રશંસા કરવામાં આવી. સહકર્મચારીઓએ તેમના સાથેના અનુભવોને યાદ કરીને ભાવુક ક્ષણો વ્યક્ત કરી હતી. વિરાસજીના સકારાત્મક અભિગમ, લોકહિતના નિર્ણયો અને ટીમવર્કને