Amdavad Airport પર જોવા મળ્યા ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજા! 🏏
ટીમ ઈન્ડિયાના જાણીતા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેમની એક ઝલક જોવા મળતા ત્યાં હાજર ક્રિકેટ ફેન્સમાં પણ ઉત્સાહ જોવા મળ્યો.
[Ravindra Jadeja, Amdavad, Airport, Cricket Star, Indian Cricketer]
#RavindraJadeja #AmdavadAirport #Amdavad #Cricket #TeamIndia