Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

કાલોલ: જીઆઇડીસીમાં ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા ઈન્ડસ્ટ્રીઝ ડિરેક્ટરીનું જિલ્લા કલેકટરના હસ્તે વિમોચન કરવામાં આવ્યું

Kalol, Panch Mahals | Jun 17, 2026
કાલોલ જીઆઇડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે બુધવારે જીઆઇડીસીના એસોશિયેટ હોલ ખાતે ઈન્ડસ્ટ્રીઝ ડિરેક્ટરીનું વિમોચન યોજાયું હતું.પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાલોલ જીઆઇડીસીની સ્થાપનાના ૫૩ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ ઈન્ડસ્ટ્રીઝ ડિરેક્ટરી વિમોચન કરવાના પ્રસંગે કાલોલ જીઆઇડીસી એસોસિયેશન અને લઘુ ભારતી ઉદ્યોગોના વિકાસ અને સમન્વય અંગેની જરૂરી સચિત્ર ડિરેક્ટરી સ્વરૂપે પ્રકાશિત કરાયું.
કાલોલ: જીઆઇડીસીમાં ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા ઈન્ડસ્ટ્રીઝ ડિરેક્ટરીનું જિલ્લા કલેકટરના હસ્તે વિમોચન કરવામાં આવ્યું - Kalol News