નવસારી: નવસારીમાં જનજાતિ ગૌરવ દિવસની તૈયારીઓ તેજ, મંત્રી નરેશ પટેલે કરી બેઠક
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસ માટે નવસારીમાં તૈયારીઓ તેજ થઈ છે. મંત્રી નરેશ પટેલે ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી કાર્યક્રમના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.