ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં હેગડે વાર વસાહત એકમાં ઝૂંપડપટ્ટીમાં લાગી આગ..ઝુપડ પટ્ટી ના પહેલા મારે આવેલા ઘરમાં લાગી હતી આગ..ઘરમાં ચિંદી ના પોટલા મૂક્યા હતા તે દરમિયાન કામ ચાલી રહ્યું હતું ત્યારે અગરબત્તી નું કોઈ સળગતું પ્રવાહ પડતા આગ લાગી હતી..જો જોતા માં આજે વિકરાળ સ્વરૂપ લઈ લીધો હતો ઘટનાની જાણ થતા ફાયર નો કાપલો પણ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આજે કાબુમાં લીધી ..