અમદાવાદ શહેર: જીવરાજ પાર્કમાં હત્યાના કેસમાં બે આરોપી ઝડપાયા: સામાન લેવા અને દરવાજો ખોલવા બાબતે પીજીમાં રહેતા યુવકની હત્યા કરી હતી
જીવરાજ પાર્કમાં હત્યાના કેસમાં બે આરોપી ઝડપાયા: સામાન લેવા અને દરવાજો ખોલવા બાબતે પીજીમાં રહેતા યુવકની હત્યા કરી હતી, ચાંદખેડામાં યુવકની હત્યાના કેસમાં યુવતીની અટકાયત શહેરના જીવરાજ પાર્ક નજીક એક પીજીમાં રહેતા બે યુવાનો વચ્ચે દરવાજો ખોલવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારમાં યુવકની હત્યા થઈ હતી. એક યુવકે અન્ય મિત્ર સાથે મળીને મૃતક યુવકના પેટમાં છરીનો ઘા મારી તેની હત્યા કરી હતી. પોલીસે હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. કબાટમાં સ