આંકલાવ: કોસીંદ્રા- આંકલાવ માર્ગ ઉપર ફોરવીલ ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માત,એકનું મોત નીપજ્યું
Anklav, Anand | Apr 8, 2026 આકલાવ તાલુકાના કોસીન્દ્રાથી આકલાવ જવાના માર્ગ ઉપર જીઇબી નજીક ફોરવિલ ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને શરીરના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.