મહુવા: રાજુલા રેલવે ફાટક પાસે બાઈક અને ફોરવ્હીલર વચ્ચે અકસ્માત, એકનું મોત; એક ગંભીર ઈજાગ્રસ્ત
રાજુલા રેલવે ફાટક પાસે આજે બાઈક અને ફોરવ્હીલર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્મતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકની ઓળખ માલદેવભાઈ ગુજરીયા, ઉંમર આશરે 55 વર્ષ, રહે. ચાંચ બંદર, તા. રાજુલા, જી. અમરેલી તરીકે થઈ છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્