ટંકારા: ફટાકડા ફોડવાની બાબતે કાકા-ભત્રીજા પર હુમલો, 6 સામે ફરિયાદ
Tankara, Morbi | Nov 12, 2026 ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેતા કાકા-ભત્રીજા પર પાઇપ, ધારીયા અને કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો. આ મામલે 6 શખ્સો સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.