આણંદ શહેર: આણંદ જિલ્લામાં વર્ષો થી બંધ પડી રહેલી સુગર મિલને પુનઃ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો સાંસદ મિતેશ પટેલ
ખેડૂતોના હિત માટે સદા પ્રતિબદ્ધ! આણંદ જિલ્લામાં વર્ષો થી બંધ પડી રહેલી સુગર મિલને પુનઃ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ મુદ્દો સંસદ મિતેશ પટેલે લોકસભામાં ઉઠાવ્યો છે.આ અંગે સંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ સુગર મિલને ફરી કાર્યરત કરવામાં આવે અને તેનું સંચાલન Amul ડેરીને સોંપવામાં શરૂ કરવામાં આવે.