જેસર: વીરપુર ગામે ખેડૂતોને ખેતર સુધી પહોંચવા માટે દર વર્ષે મુશ્કેલીઓનો સામનો કરવો પડે
વીરપુર ગામે ખેડૂતોને ખેતર સુધી પહોંચવા માટે દર વર્ષે મુશ્કેલીઓનો સામનો કરવો પડે જેસર તાલુકાના વીરપુર ગામે ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટે લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વીરપુર ટીબેટી તળાવમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો માટે ખેતર સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે. જેના કારણે ખેડૂતોને ખેતીકામ માટે તળાવ પાર કરવા હોડીનો સહારો લેવો પડે સ્થાનિક પરિસ્થિતિ મુજબ, દર વર્ષે સાત મહિનાથી પણ વધુ સમય