Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પેટલાદ: ભાટિયેલ ગામની સગર્ભા મહિલાને 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી

Petlad, Anand | May 2, 2026
સગર્ભા મહિલાને નવજીવન આપી 'સેવા એ જ પરમો ધર્મ'ના સૂત્રને ચરિતાર્થ કરતી આણંદ સિવિલ 108 એમ્બ્યુલન્સની ટીમ આણંદ 108ની ટીમે રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સમાં કરાવી પેટલાદના ભાટિયેલ ગામની સગર્ભાની સફળ પ્રસૂતિ, સ્વસ્થ બાળકનો જન્મ થયો છે.આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર સગર્ભા મહિલા અને નવજાત શિશુ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.EMT અર્પિત કટારા અને પાઇલોટ લીલુભાઈ ભાભોર દ્વારા કામગીરી કરાઈ હતી.