Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

આણંદ શહેર: જિલ્લા કલેકટર ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને અપીલ

Anand City, Anand | Apr 25, 2026
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને યોજનાર મતદાનને લઈને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. શનિવારે બપોરે 1:00 વાગ્યે આસપાસના સમયગાળામાં પ્રતિક્રિયા સામે આવી હતી.