શહેરમાં પુણા વિસ્તારમાં ઝોન 1 દ્વારા બકરા ઈદ નિમિત્તે શાંતિ સમિતિ સાથે બેઠકનું આયોજન
Majura, Surat | Jun 3, 2025 પુણા વિસ્તારમાં જોવાનું દ્વારા બકરા ઈદ નિમિત્તે શાંતિ સમિતિ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, તહેવારોને નિમિત્તે ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી, અલગ અલગ મુસ્લિમ સમાજના અગ્રણીઓ બેઠક ની અંદર ઉપસ્થિત રહ્યા હતા, તહેવાર નિમિત્તે કોઈ બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે