શહેરમાં સીટી બસના કંડક્ટરો સામે કાર્યવાહી મામલે, ઉધના વિસ્તારમાંથી પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા આપી પ્રતિક્રિયા
Majura, Surat | Jun 3, 2025 સુરતમાં મનપાની સીટી બસ કંડક્ટરો સામે પરિવહન ચેરમેને લાલ આંખ કરી,સિટીબસના યાત્રીઓને પરેશાન કરતા ૧૦૩૨ કંડક્ટરોને ૧૭ મહિનામાં બ્લેકલિસ્ટ કરાયા,મનપાની સીટી બસમાં પ્રવાસ કરતા મુસાફરોને કંડક્ટરો સહિત ડ્રાઇવરો કરતા હોય છે પરેશાન,પૈસા લીધા બાદ મુસાફરોને ટિકિટ પણ નહીં આપવામાં આવતી ફરિયાદો ઉઠી હતી,મનપાને સૌથી વધુ ફરિયાદો ટિકિટ નહીં આપવાની લોકોએ કરી હતી